આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૪૩
ઠરે તો એ ઠામ દેખે, જડ્યો જન્મ ન ર્હે અલેખે;
પાંખે એની કેમ ઢાળું રે ?
હો હરિ ! તુંમાં₀ ૪
પાણી કેરો પરપોટો, ઊઠે ખીલે ફૂટે ગોટો :
જાણે પાણી છે નિરાળું રે :
હો હરિ ! તુંમાં₀ ૫
એને તે હું શું પંપાળું ? હતિ ખીલે બાંધું વહાલું :
અદ્દલ મારું ભક્તિતાળું રે !
હો હરિ ! તુંમાં₀ ૬