કદાચ મને કુમારના વિચારે એકાંત કિનારે સ્વપ્ન પણ આવી ગયું હોય ! છતાં સ્વપ્ન અને સત્ય વચ્ચે કેટલો ફેર ? એક આંખ ખોલવા પૂર; નહિ ?
હવે હું વિજ્ઞાનના સત્ય માટે આગ્રહભર્યો વાદવિવાદ કદી કરતો નથી.