આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
ના,મ્હારે ત્હમારી દેવી નથી બનવું.


આંખ્યા હતી, હારે ખધી ભાવનાઓને દૂર કરીને નગરની શાભા મ્હને ઘેરી લેતી હતી. જ્હારે આંખ્યા જતી રહી હારે હે જાણ્યું કે નગર તા આંખ્યાને ફાસલાવનારી વસ્તુ છે. મનને તૃપ્ત કર- વાની શક્તિ એમાં નથી. તેત્રાના નાશ થતાં જ ન્હને ખાલ્યાવસ્થાના ગામનું સ્મરણ, સંતાતા નક્ષત્રની જ્યેાતિની માર્કે, મ્હારા મનમાં ચમકી ઉઠેર્યુ. માર્ગશીર્ષ માસના અન્તમાં હમે હમારે ગામ ગયાં. નવેા દેશ, ચારે તરફ કેવા લાગતા હતા તે હું જોઇ શકી નહિ. પરન્તુ બાળ- પણના અનુભવે મ્હારા બધા અંગને ઘેરી લીધું. ઝાકળથી ભીન- યલા, નવા વાવેતરવાળા, ખેતરના પ્રાતઃકાળને વાયુ, હેમાંથી આવતી મીઠી સારભ, ખેડૂતાનાં ગીત, એ સર્વજ માત્ર નહિ પરન્તુ ફૂટેલી સડક ઉપર કડડડ કરી ચાલનારી બળદ ગાડીના અવાજ પણ મ્હને આનંદ આપવા લાગ્યા. મ્હારી બાલ્યાવસ્થામાં જોયેલી વાતે મ્હને પ્રત્યક્ષ થતી હોય એમ ચારે તરફ લાગવા લાગ્યું. હવારથી તે સ્હાંજ સુધી જે ચીજો હુ જોયા કરતી હતી તે બધી મ્હને પુનઃ દેખાવા લાગી. એટલી વાત તે અવશ્ય માનવી પડે છે કે નગરામાં રહેવાથી મનુષ્યાની બુદ્ધિમાં કેટલાક વિકાર થાય છે. ધર્મ,. કર્મ, શ્રદ્ધા, ભક્તિ, કોઈ પણ વસ્તુમાં નિર્મળતા ને સરળતા નથી રહેતી. તે યાદ છે કે આંધળી થયા પછી એક દિવસે મ્હારી પડેાશની એક બહેનપણીએ આવી મ્હને કહ્યું હતું કે “ અલી હને ક્રોધ નથી આવતા ? હું તા એવા ધણીનું મ્હોં પણ ન જોઉં. ” હે ઉત્તર આપ્યા “ હેત ! મ્હોં જોવું તે। છંધજ થઈ ગયું છે. એટલા માટે તા આંખ્યા ઉપર ક્રોધ આવે છે. સ્વામી ઉપર ક્રોધ કરવાથી શું થાય ? ચાગ્ય સમયે એ દાક્તરને ખેલાવવું ભૂલી ગયા એટલા માટે લલિતા મ્હારા પતિના Y