“ જોઇ રહ્યાં છે ? !” એમ કહી તે પુનઃ હસવા લાગી
અને મેલી શું, હું હમારી વાડીની ભાજી ખાજી છું કે હાથ ફેર-
વીને જુએ છે કે કેટલી વધી ગઇ ?”
tr
23
હવે મ્હને લાગ્યું કે હું આંધળી છું એ ચા જાણતી નથી.
મ્હે કહ્યું “ હેન, હું આંધળા છું. તુને આંખ્યાથી જોઇ શકતી
નથી, મ્હારી વાત સાંભળીને હેને ધણું આશ્ચર્ય થયું. શાન્તિથી
કેટલાક વખત સુધી એ કાંઈ વિચારવા લાગી. હું સારી રીત્યે સમજી
ગઇ કે એ હૈના કુતુહલી અને નવાં મ્હોટાં નેત્રાથી મ્હારી દષ્ટિહીન
આંખ્યા અને મ્હાંને ધણા ધ્યાનપૂર્વક નિહાળી રહી છે. થાડાક સમય
પછી એ ખેલીઃ-~હા, એટલા માટે હમે કાકીને અહિ મેલાવ્યાં
છે. ખરૂં ને ?” મ્હેં કહ્યું “ હે. ફાઇજીને એટલાવ્યાં નથી એ તા
એમની મેળે જ આવ્યાં છે.
>>
ચમ્પા ફરીથી હસવા લાગી અને મેલી “ ત્હારે તે હમારા
ઉપર કૃપા કરીને આવી છે. જો એમજ હશે તેા એ દયામયી દેવી જ-
લદી જતી રહેશે નહિ. પરન્તુ દાદાજી હૅને અહિં…આં શું કામ લાવ્યા?’’
બરાબર એજ વખતે ફાઇજી હાં આવી પહોંચ્યાં. અત્હાર
સુધી એ મ્હારા પતિની સાથે વાત કરી રહ્યાં હતાં. એમના હોં
આવતાં વતજ ચમ્પા મેલી ઉડી કાકી, હું તેા હવે ઘેર જઇશ,
હું ઘેર કેટલા દિવસમાં જવા પામીશ એ કહો.
>>
ફાઇજી કહેવા લાગ્યાં. “ અલી આવે તે વાર થઇ નથી એટ-
લામાં ઘેર જવાની પીકર પડી છે ! આવી ચંચળ છોકરી મ્હે. ફાઈ
દહાડા જોઇ નથી. ”
ચમ્પાઃ—કાસી મ્હને એમ લાગે છે કે હમે તો અહિથી
ખસશેાજ નહિ. હમારૂં તે! આ ધર છે, ચ્હા એટલા દિવસ રહેા.
પણ હું તે નહિ રહું. પહેલેથી કહી દેઉં છું.
"3