આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
કથાગુચ્છ.


હમણાં ‘ જાલાલપુર’ મ્યુનીસીપેલીટીમાં વેરા ધરાવનાર દરાગા થયા છે. હેના મામાએ હેને માટે પાંચસા રૂપિયાની જામીનગીરી આપીને આ જગ્યા અપાવી છે. થે।ડા દિવસ હેને દુઃખ વેઠવું પડયું હતું; અને ભીખ માગીને ગુજરાન ચલાવવું પડયું હતું. હેના ઉપરના મ્હારા નિસ્વાર્થ સ્નેહ ’ સંબંધી કૃતજ્ઞતાના ધણા શબ્દો લખ્યા હતા, લખ્યું હતું કે મ્હારી ખાંસી ઘણી વધી પડી છે, આ વખતે મને એમ લાગતું નથી કે હું મચીશ. ત્યાં થોડા દિવસ આવી જવાની ઈચ્છા થાય છે, પણ એ સૂચના કરવાની હિંમત ચાલતી નથી. એ પત્રની છેવટની લીટી આ હતી. • જો આપની પાસે આવી શકત, જો આ વખતે જનનીનુ પાદક પાન કરી શકત, તા આરેાગ્ય મેળવી શકત. પણ કર્યું મ્હોં લઇને હવે એ વિનંતી કરી શકું? મ્હારૂં જો મૃત્યુ થાય તે, એ શાન્તિનેજ હું લાયક છું.’ મ્હારી સ્ત્રી એ પત્ર જોઇને મેલી, ‘ મ્હારી એક વાત માનશે ?’ k શી વાત ? ’ ( અને અહિ આવવા માટે લખે.’ ચાકરી કરે છે હાંથી અહિં આવીને શું કરશે ? રજા લઇને આવે. < ‘કેમ ચરણામૃત પાવું છે? એમજ છે તે એક શીશી લને એમાં ચારેક ઐઉસ પાાદક ભરીને પાર્સલ માકલી આપીએ.’ ના ના, એને જોવાની મ્હને ઘણી ઇચ્છા છે. હમે જાણા છે કે એ પેાતાની જીંદગીને માટે મ્હને આભારી છે? જે કાઈ મ્હારા આભારી હોય છે હેના ઉપર મ્હારી ધણી મમતા બંધાય છે. એજ મ્હારી એક નબળાઈ છે.'