આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
સરસ્વતી.


નહેાતા. આજ તે પતિના સન્મુખ સાનંદાશ્ચર્ય જોવા લાગી. તે વિચા- રવા લાગી કે હવે મ્હારે શું કરવું ? પતિને માટે આટલા ઉચ્ચ ભાવ છતાં મ્હારે હેમના તરફથી નિરાશ જ થવાનું રહ્યું ? શું એ પૈસા- ના જ સગા છે ? e હેના પતિએ પાતાનું ઉદ્ધતાઈ ભરેલું ખેલવું ચાલુ રાખ્યું હતું. હું હને કહી દઉં છું. ગમે તેમ કરીને પણ મ્હને પૈસા તા મળવા જ જોઇએ. એ પૈસા ઉપર તે મ્હે મ્હોટી મ્હોટી આશાએ આવી છે. પૈસા લાવી આપ્યા વગર હારા છુટકે! નથી.” પણ વ્હાલા હું એ કેવી રીતે લાવી આપું? C ત્યારે, હારા ખાપે મ્હારી આગળ એવું જીઢું શું કામ કર્યું? રહને તેા વ્હેલેથી ખબર હેવી જ જોઇએ. તું પણ હવે જીઠી ઠરી છું,’ હેને તે એ ખાખતની જરાયે ખખર નહાતી.’ C - ખબર નહોતી !! ત્યારે તા હારા જેવું આંખાનું ફૂટેલું ખીજું કાઈ ન હોવું જોઈએ.’ સરસ્વતી આશ્ચર્યચકિત થઈ ઊભી રહી. હેને અત્યાર સુધી કોઈ દિવસ હેના ઉપર અણુવિશ્વાસ આવ્યા નહેાતા. ગુસ્સે થઇ એ મ્હારી પાસે જતા રહ્યા. થોડીક વાર પછી હીતે…ીતે સરસ્વતી હેની પાસે ગઈ અને પતિના ખભા ઉપર હાથ મૂકી ઊભી રહી. હેન્રી આંખમાંથી એરોસર જેવડાં આંસુ પડતાં હતાં. પરન્તુ પતિને જરાએ દયા ન આવી. હેણે કહ્યું, “ જો ! આમ જો! મૂરખ જેવી રડતી ના. હું કહું છું તે સાંભળ. ગમે તેમ કરીને પણ મ્હને પૈસા મળવા જોઇએ. મ્હારા એજ અન્તને ઉદ્દેશ છે. જો તું મ્હને નહિ લાવી આપે અને તે પણ ધણી જલદીથી તેા હું બીજી વાર લગ્ન કરીશ. અને પહેરામણીમાં પુષ્કળ પૈસા લઈશ, આટલું કહી મ્હોં ફેરવીને ચાલ્યા ગયા. ઘણા સમય સુધી સરસ્વતી તેની તે જ જગ્યાએ ઊભી "

  • * *