આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
કથાગુચ્છ.


સાંભળા, એ હમને પણ ખેલાવે છે. કેમ આવશે મ્હે કહ્યું ‘શી હરકત છે ?’ કૅટ~~ફ.—કૈટ...... હા↑--ઠીક તા એ જ નક્કી થઈ ગયું. ઓરડામાં એક પીયાને વાગતા હતા. હાર્બી પીયાના વગાડીને ગાવા લાગ્યા. ગીત પુરૂં થતાં હેંણે કહ્યું ‘ આ પીયાના પાતાની મેળે- વાગી શકે એ જાણી છે ? < મ્હેં કહ્યું:— પેાતાની મેળે કેવી રીત્યે વાગે છે? ચાવી ફેર- વવી પડે છે?’ હાર્વી: કાંઈ નહિ, જુએ આ વાગવા માંડયું, ’ ખરેખર પીયાને વાગવા લાગ્યા. ચાવીએ પાતાની મેળેજ ઉંચી નીચી થવા લાગી. જાણે કે કેાઇ વગાડતું જ ના હાયની ! પણ પાસે કોઇ નહોતું. પછી હાર્વીએ મ્હને હેનું રહસ્ય સમજાવ્યું, હાર્ડીના ધરની પાસે હેના એક મિત્રનું ધર છે. હેને ાં પણ ખરા અર એવા જ પીયાને છે. પાતળા પાતળા તારાથી બન્નેની ચાવીએ જોડાયેલી છે. એકમાં ગાયન વગડાતું તે બીજામાં પણ એવું ગાયન વાગતું. અત્યાર સુધી હાર્વીએ વગાડયું હતુ. હવે હેના મિત્ર વગાડી રહ્યા હતા. હાવી:જુએ, મ્હે એક કેવી સરસ જે બારણે થઇને ઘરમાં દાખલ થવાય છે લાગેલી છે. હેમની સાથે જ એ ગેલવેનીક સુવા જાઉં છું ત્હારે એક ચાવી દબાવીને બેટરીને ચાલતી કરૂં છું. જો કેાઇ ચેર, ધરમાં ઘુસી જવાના યત્ન કરે તે એ ધણી જંજા- ળમાં આવી પડે. ઉલાળે પકડતાંની સાથે જ હેનું શરીર ધ્રુજવા ચારકલ બનાવી છે ? ùાં પીતળની બે હાથકળા ખેટરી જોડેલી છે. જ્હારે