જેવા અનુભવીએ પણુ છક્કડ ખાધી. આટલે વર્ષે નવયુવક જમાઈ
આગળ હેમને અપમાન ખમવું પડયું. જમાઇને એ અસભ્યતાની સા
કરવા માટે હેમના આખા શરીરનું લેાહી ઉકળી આવ્યું પણ ખીજી
તરફ્ જીંદગીનું એક માત્ર બંધન સ્નેહાળ પુત્રી લલિતાના તરફ્ પણ
ધ્યાન ગયું. એ બંને પુત્રી ઉપર જેટલા પ્રેમ હતેા તેટલા પ્રેમ ઘણા
થોડા પિતા પુત્રી ઉપર રાખતા હશે. લલિતાને લાડ લડાવવામાં
એમણે કાંઈ મા રાખી નહેાતી. એ એમની આંખની પુતળી હતી
અને એવી લાડવાઇ છેાકરી દરિદ્ર સ્વામીને ધેર જઇ દુઃખ પામે એજ
વિચાર અસહ્ય થઈ પડવાથી લલિતાને સાસરે મેકલવાને એ નારાજ
હતા. ઘડીકમાં હેમતે વિચાર આવતા કે, સ્વામીથી વિખુટી રહેવા
કરતાં ગમેતેવી ગરીખામાં પણ પતિની સાથે રહેવું એજ સ્ત્રીને માટે
ઉત્તમ છે. પણ પોતાના જન્મના છઠ્ઠી સ્વભાવ આગળ એ બધું જ્ઞાન
તરનજ વિસ
એક માસ વીતી ગયા પછી એક દિવસ ખપેરે નાકરે આવીને
લલિતાના હાથમાં એક કાગળ આપ્યા-તરત જ એ કાગળ ફાડીને
લલિતા વાંચવા લાગી. એમાં લખ્યું હતું.
લલિતા !
તુ જો મ્હને ચાહતી હૈાય, તે પત્ર વાંચતા વાર્જ અહિ ચાલી
આવશે. હારા ઘરથી પાંચમે ધેર મ્હારા મિત્ર મિસ્ટર દલાલ રહે છે.
હારા નાકરે એ ધર્ જોયું છે. એ હને ધર્ બતાવી આપો. તુ
નહિ આવે તે હું સ્ડમજી લઈશ કે હારા મ્હારા ઉપર લવલેશ પ્રેમ
નથી. હું હવે ત્યારે ઘેર કદી આવવાના નથી. એજ.
લી. મનમેાહન.