આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
કથાગુચ્છ.


પંદર દિવસ પણ સુંદરલાલના ચિત્તને શાન્તિ વળી નહેાતી. આખી રાત એ ચિન્તામાં ને ચિન્તામાં જાગ્યા કરતા. એક દિવસ સંધ્યાકાળે સુંદરલાલ સમુદ્ર કિનારે કરી રહ્યા હતા. હાં એણે જોયું કે એક ઝાડીની અંદર છુપાઈને અમૃદુલ્લા ન્હાને સરખા મળ્યેા અનાવી રહ્યા હતા. સુંદરલાલને જોતાં વારજ અબદુલ્લા લંગ મારીને હેની પાસે આવી ઉભા અને દઢ સ્વરે કહેવા લાગ્યા • દેખ બઠ્ઠા ! આ વાત કેાઇની આગળ જાહેર કરીશ નહિ. આપણે અન્ને જણા ન્હાશી જઇશું. તું આ વાત કાને જણાવી દઈશ તા પછી મ્હારા છુટકારાના ખીજો કોઇ ઉપાય રહેશે નહિ. એવી વખતે પહેલાં હું હને મારી નાંખીશ અને પછી હું જાતે મરી જઇશ. આ ખાત્રીથી હુમજજે.’

સુંદરલાલ એકી નજરે હેના તરફ જોઈ રહે! ક્રોધથી હેતું આખુ અંગ ધ્રુજી રહ્યું હતું. હેણે અબદુલ્લાને કહ્યું મ્હને ન્હાસી જવાની જરા પણ ઈચ્છા નથી. મ્હને મારી નાંખવાની હવે ત્યારે કાંઈ જરૂર નથી. હે તે મ્હને પહેલેથીજ મારી નાંખ્યા છે. હું વધારે કાંઈ કહેતા નથી. જગદીશ્વર મ્હારે હાથે જે કરાવશે તે હું કરીશ.' ખીજે દિવસે અબદુલ્લાના બનાવેલા મછવા કેાઇ પહેરાવાળાની નજરે પડશે. એ મછવા કાણે મનાવ્યે છે હેની તપાસ ચારે તરફ શરૂ થઈ. પણ કાંઇ પત્તા લાગ્યા નહિ. દરેક કેદીને ખેાલાવીને જેલર સાહેબે પૂછી જોયું પણ જરાએ માહિતી મળી શકી નહિ. આખરે સાહેબે સુંદરલાલને માલાવી મંગાવ્યા. સાહેબ જાણતા હતા કે એ કદી જૂઠ્ઠું નહિ ખેાલે. હેણે દૃઢ સ્વરે સુંદરલાલને કહ્યું. ‘જો બુઢ્ઢા, હું જાણું છું કે તું સત્યવાદી છે, શપથ ખાઇને કહે કે તું આ સંબં- ધમાં કાંઈ પણ જાણે છે કે નહિ ?’

સુંદરલાલ વિચારવા લાગ્યા જે હરામખેારે મ્હારૂં સત્યાનાશ