આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪:કવિદર્શન
 

૧૪ : કદિન, મહેણું દઈ મને પ્રભુદન કરાવ્યાં. એનાંદનને મારા ઘરને નિત્યનિયમ. કહેા, પ્રભુજના । કચાંથી પધારા છે? પહેલે! ભક્ત : આ ભક્તરાજ ! પ્રભુ તે જ્યારે મળવાના હશે ત્યારે મળશે ! પણ તારુ, એક સાચા હિરજનન, હજાર વર્ષે એક જન્મતા પ્રભુજનનું આંખ ભરી ભરીને દન કરી લેવા દે. 18 જેનું નામ લેતાં પાવન થઈએ, એ ભક્તરાજને આજ સગી આંખે જેસે. તારા અણુઅણુમાં પ્રભુ પ્રગટ થઈ રહ્યો છે. જય ભક્તરાજ ! જય! [ચારે ભક્તો મહેતાજીને પગે પડે છે. ] નરસિંહ : અરે અરે, એ ભક્તો ! શુ' કા છે. મને પગે ન

- નલિન રા લગાય. હું પાપમાં બીજો ભક્ત : કર્યા; જગતમાં કંઈકને પગે લાગ્યા; રાવરાણાને દંડવત 1. ચંપી કરી તેના ચરણસ્પર્શ કર્યા; શાહેાસુલતાનની પગ- સંત મહંત અને saint કીર-આલિયાનાં ચરણામૃત 20 લીધાં. એ બધાં ય નમન આજ હું પાછાં ખેંચું ને તારું ચરણે હુ મસ્તક મૂકુ છું અને તારા ચરણની રજ હું માથે ચડાવું , ભક્તરાજ ! ભક્તશિરામણ નરસિંહ ! , નસિંહ : રાધેકૃષ્ણ ! રાધેકૃષ્ણ ! તા પ્રભુની – પ્રભુના ભક્તની - એ જ સાચું નામ, ભાઈ ! હું ચરણરાજ છુ. કવાંથી પધારો bo છે. મહાત્મા ? ત્રીન્ને ભક્ત : દ્વારિકાથી, શામળશા શેઠ ઉપર આપની હૂંડી લઈ ગયા હતા તે જ અમે. શ્રદ્ધા-અશ્રદ્ધા વચ્ચે ઝાલાં ખાતાં અમને "લાગ્યુ કે દ્વારિકામાં શામળશા શેઠની પેઢીને કાઈ ઓળખતું 17ન હતું. અને અંતે નિરાશ થઈ, પૈસા ગયા એમ માની, ભાગ્યને દોષ દેતા અમે બેઠા ગેામતીજીના ઘાટ ઉપર. નરસિ’ : અરે અરે! વૈષ્ણવજનને આવુ દુઃખ પડયું? સાથે ભક્ત : નહિ નહિ, મહેતાજી ! અમને જ શાધતા આવ્યા