આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

JP CI[ Web પ્રવેશ ત્રીજે દયારામના ઘરને એક ભાગ સ્થળ દયારામના અંત સમય પાત્રો (૧) દયારામ (૨) રતન (૩) રણછેડ (૪~વસ તરામ (૫) ઘેલાભાઈ અમીન (૬) રાધાકૃષ્ણના પડછાયા 15 SHRIBEN સૂચન IT PA આવાં નાટકામાં પ્રવેશ અને અક એક જ બનીરહે છે. જે તે સ્થળે નાટકમાં જ સૂચના આપવામાં છે. એ સૂચના સ્થળ અને પાત્રની સગવડ પ્રમાણે આછા ફેરફાર પામે એ સ્વાભાવિક છે. માં આવેલાં દયારામની પ્રથમ છખી અને રાધાકૃષ્ણનાં છાયાચિત્ર પડદા અને પ્રકાશની ગાઠવણુથી શકય બને એવાં છે. દયારામની કવિતાનું વાતાવરણ ઉપવવા માટે સંગીતના વધારે ઉપયાગ કરવાની જરૂર રહે છે. મેટા ભાગનાં ગીત નેપથ્યમાંથી ગવાય એ ચાલે એમ છે. ગીતા અગર સાદ અનુકૂળતા પ્રમાણે ઘટાડી નાખવામાં પણ હરકત આવશે નહિ. દયારામનાં વસ્ત્રો જાણીતાં છે. ખીજા તમાં પાધડી રાખી પછી તેને દૂર કરે તેા ત્રીજા દશ્યમાં તે ક્યારામની માંદગીના પ્રવેશમાં દયારામ શરૂ હરકત જેવુ નથી. ચિતાર છે.