આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દયારામ:૬૫
 

. દયારામ : ૫ [ મુસાફરને] હમણાં આપ પધારો હું કવને સમાંવી આપને પાછા તે હુ 201 રતન : હાં, હાં, કિવે એમ ન કરીએ. SHA ણ અજળ [ મુસાફ જવા માગે છે. જતાં જતાં નીકળ્યા. ગુરુની પશુ અને તમા નથી અને સસારની પણ »ને તમા નથી...એક તે। નાગરી ન્યાતમાં કન્યા મળવી મુશ્કેલ, તેમાં આવી એકની એક, રૂપાળી સંસ્કારી, સંગીતૉાખીન યુવતી ! એની પણ ના કહેનારા આ એક કિવદયારામ નીકળ્યા ! સાચે, એને માનવદેહના માહ ન પણ હાય. મુસાફર : વિ

| મુસાફર જાય છે. ] રતન ઃ આજ પ્રભુને ભૂખ્યા રાખવા છે શું ? દયારામ ; એ તેા વિશ્વંભર છે. એને ભૂખ શી આપણે સેવા કરીએ એ આપણે જ માટે, ખીજે મહાને વળગી રહેવાય એ માટે ! અને તરસ શી ? પ્રભુને એક અગર રતન : પણ, આ તમારા દેહને પણ ક્ષુધા લાગરો ને ? દયારામ : રતન ! દેહની ક્ષુધાતૃષા અદશ્ય બની ગઈ છે, હે ! રતન : તે હું કયાં નથી જાણતી ? દયારામ : તે પછી તું કેમ મને લગ્નના આગ્રહ કર્યા કરે છે?... જ્યારે લાગ મળે છે ત્યારે ? Dev રતન : સાચું કારણુ કહું? તમે લગ્ન કરેા તા આપણે વગેાવાતાં અટકી જઈએ. તમારી કીર્તિમાં આછી પણ ઝાંખપ આવે એ મારાથી સહ્યું જતું નથી. દયારામ : રતન ! સત્ય જોનાર તે એક પ્રભુ મટ્ટા છે...અને મારી કીર્તિને ઝાંખપ લાગે એવું કાંઈ બન્યું હોય તેમ તને યાદ છે ખરું ? સ્તન : મને શી ખબર ? મને તેવુ કાંઈ યાદ નથી. પણ જગત તા , પ્