આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬:કવિદર્શન
 

૬૬ : વિદેશન એમ જ માને કે તમે પરણે! એટલે બધું ઢંકાઈ જાય—કાંઈ આવ . હેાય ન હોય તેા યે. ય દયારામ ઃ રતન ! તેં બહુ સાચું કહ્યું. મારી કીતિને ઝાંખપ લાગે એવું કાંઈ પણ બન્યું હોય તા એ તા હું જ નથુ; ખીજું કાઈ એટલુ’ ન જાણે...અને કેટકેટલી ઝાંખપેા જીવનમાં ઢંકા ચલી રહે છે ? ભક્ત તરીકે, કવિ તરીકે પુજાતા હું કેવા છું—સાચે સાચ કેવા છું તેનું ચિત્ર દેરી આપું ? રતન : મારે કશુ ચિત્ર જેવું નથી. મને તેા તમારી વાણીમાં, તમારા પડછાયામાં પ્રભુ દેખાયા કરે છે. મારે માટે એટલુ' ચિત્ર સ છે. દયારામ : છતાં દયારામને તું આળખી લે. પ્રભુ કૃષ્ણ તરીકે જન્મ્યા ત્યારથી ક જ પ્રભુ હતા. હું તા, જો ને રતન ! પામર માનવી તરીકે જ જીવી રહ્યો છું. છતાં ધન, સત્તા અને કીર્તિ મને આપી શકયાં નથી. ભરૂચને ફુરજે કરેલી થાડી નાકરી ચાલુ રાખી હોત, તા તેમાંથી મને ધન, સત્તા અને તે સઘળુ ડી મળત. રતન : દયારામ 11111 કાં તમને ધન, સત્તા કે કીર્તિ ના શોખ છે ? ઉપર એ વધી રહ્યાં છે તે ય GIB પણુ રતન ! અને સૌંદર્ય શાખ ધણા ભારે ! સૌ માહ ઘણા વધારે ! એ ચાંદોદમાંના ચક્રપાણીના ઘાટ 1 ઘેર ગંભીર નમઁદા ત્યાં ઉછાળે ચઢે ! પેલા...અગત્યે હી ડાળેલા વિષ્ણુ- ગિરિ દૂર દૂરથી ઊછળતી ન દાને નિહાળે ! મને એ દૃશ્ય ગમતુ .અને ઘાટ ઉપર ચઢતી ઊતરતી સુંદરીઓના દેહ- હીડાળ !...ચમક ચમક થતાં ખેડાં નીચે રમતાં એતિમાન સૌ !... કોઈએ આરોપ પણ મૂક્યો કે હું બેડાં ઉપર કાંકરી મારતે... 19 1. રતન : આ બધું મને કહેવાનું કાંઈ કારણ ? મેં કયારે પૂછ્યું છે કે તમે નાનણમાં કેવા હતા ?