આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯

it ભાદ હુસેનના એલી રહેવા છતાં, શેખ કરામત હુસેન જરા પણ ન ખેલ્યું. તેને થાંત ખેડેલ એઇ ઇમાલ હુસેન કરી ખેલી લડયા, કેમ કાંઈ જવાબ ભાપતા નથી ? જુઓ હું તમારી પાસે માગી લઉં છું કે તમે તમારી તપાસ મુલતવી રાખેા, કારણુ કે હું તમને સારી રીતે ઓળખી ચુકયા છુ. વળી તમારા જેવા ચપળ જાસુસ સાથે કદી પણ મારી મુલાકાત થઈ નથી, તમે ખાહા । હુઠ્ઠીમાર છે અને ચાલાક છે તેથી હું તમને મામહ કરૂ છું કે તમે તમારી તપાસ મુલતવી રાખો, આ મારી છેલ્લીજ ચેતવણી છે, અને જો આ વેળા પશુ તમે નહીં માનશા તે હવે પછી હું તમારા પ્રત્યે જરાપણુ દયા દર્શાવીશ નહીં એ યાદ રાખજો.’ ખ્યાલ હુસેનની સળી વાત સાંભળી લીધા પછી શેખ કરામત હુસેન ખાલી ઉથે “તમારી મતલમ શા છે તે મને ""

. “ જાણી જોઇને શાને અજાણુ અને છે? તમે જાણે છે. છતાં મને પુછે છે તે સાંભળે તુંરી વાર તમને કહું કે તમે તમારી તપાસ મુલતવી રાખે.' ઇકબાલ હુસેને હવે જરા ડાળા ફેરવી કર્યું.

“ શું ?” ખુનીની વાત સાંભળી લેતાં તે ચપળ જાસુસ ધે ભરાયે! અને એલ્યું, “શું કહ્યું તમારા માટે હું નીમકહરામી રીશ એમ તમે માને છે