આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧

tot -એક માણુસ સાથે એરડીમાં દાખલ થયે.. તેમના ભાવતાંજ ખબરદાર ખુની" ઇક્બાલ હુસેન ખાલી થયા, બ્રેશર, સા નાપાકને અહીંથી લઇ જાઓ અને તેના સાથી અબ્દુલ &મીદખાન પાસે તરત પહોંચાડી * રાખ કરામત હુસેન તેના હુકમને સાંભળો રહ્યા અને છેલ્લે પૂછ્યું ‘‘ઇ ભાલ હુસેન, શું તમે મને એ માટેજ તેડાવ્યે હતા, કે અહીં ખાવ્યા પછી તમે મને દગાથી કદ કાર્ડ તમારા વચનપર વિશ્વાસ રાખી અહીં આવ્યું તેને શું આ બદલે છે. શું જેને હું એક વચની માનતા હતા તે વચનના ભંગ કરનાર નીવડયા છે ?” શેખ કરામત હુસૈનના ખેથી રહેતાં પ્રખ્યાલ હુસેન હસ્ય અને આલ્બેડ ના ના, કરામત! હજી સુધી ઇકબાલ એવા ભાયલા નથી કે તમને દગાથી કેદ કરી તમારે જાન લે.” એટલું કહેતાં તે ચપળ ખુની પેતાના સાથી પ્રત્યે ક્યાં અને બાહ્ય લાક્ષર. તમારી પીસ્તેલ આ ડીટેકટીવના હાથમાં ભાા.”. . ના મળતાં તરતજ લાક્ષરે પીસ્તાલ કાઢી શેખ કરામત હુસેનને હવાલે કરી. પીસ્તેલ હાથમાં ભાવતાં કરામત હુસેને પુછ્યું. “ íા શું ?” બ્બા પીસ્તાર છે. આજે આપણે સામસામા દૂ યુદ્ધ રીશું અને તેમાંજ આપણી વાતને પણ ફેસલો કરીશું.”