આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨

“ના, હું કોઈ માઁ તમારી સાથે યુદ્ધ કરવા નથીઃ આવ્યા. હું તો માત્ર વાતચીત કરવાજ આવ્યા છે છુ આક્રમ હવે લડવાને માટે ના પાડે છે.’ કારણ કે અહીં તમારા બે સાથી હાજર છે, અને છે એલેજ એ

‘ત્યારે હવે તમે શું કરવા માગે છે?”

  • સ. એટલું જ કે મને હવે અહીંથી જવાની રજા આાપા”

“તે શું તમે મારી વાત માન્ય રાખવા ના પાડે છે. ” એક વખત નહીં પરંતુ સત્તરસા વખત નહીં,' ‘ઓ, હ પશુ સમય વહી ગયા નથી માટે વિચારો.” ભુંસ; મને વિચારવાની જરૂર નથી.” “ઠીક છે ત્યારે હવે તમે જા! પશુ સભાળમાંજ રહેજો, કાણુ કે ઇક્બાલ હુસેન હવે કદાપી તમને જીવતા મુકનાર નથી.’ એતા જોઇ લેવાશે.” એટલું કહેતાં શેખ કરામત હુસેન ત્યાંથી યે અને તરતજ ઘરમાંથી બહાર નીકળી ચેકી ઉપર જવાને રસ્તે પડ્યા.