આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫

W ચાવ કરવા ભારે પડી મધ. વળી મેસર્સ ટેલર ઍન્ડ કુાં ના માટેના હેવા મુજબ ખુન થયરના ખે દિવસ અગાઉ પ્રભા હુસેન શ્રનેત્રમાં હાજર હતા. મુન્ને સાહેબ મા સમયના ભાજ સુઈ તરતજ બનારસ ગમે અને નવાખ મીરઝાં તેને મારી નાખે તે માત તેણેજ નવાબ સીરઝાનું ખુન કર્યું અને લાશને પેટીમાં અધ કરી પાળે લખનાવ શાળ્યે, ત્યાં તેને ઇકબાલ હુસેન સત્ય અને તે બન્ને ટાંગામાં બેસી ઘેર ગયા, જ્યાં નવાજ મીરાંના માર્યો જવાની ખબર કાલ હુસેનને મળી, ઇક્બાલ હુસેન, મુન્ને સાહેબ ઉપર પોલીસને ખબર આપવા માટે શોધે ભરામેા હતા, તેમાં વળી મુ” સાહેબ નવાબ મીરઝાંને મારીને આવ્યા છે, એમ સાંભળતાં તેના ક્રાધમાં વધારા થયા, અને છેવટે તેણે સમય નીહાળી મુને સાહેબનું ખુન કર્યું અને તરતજ પેાતાના કપડાં જે તેણે મેસર્સ ટેલર એન્ડ કુાંમાં સીવ ડાવ્યાં હતાં તે મુન્ને સાહેબને પહેરાવી તેની લાશ લાચરની મદદ થકી કયસર ભાગમાં મુકી ગમા, અને તરતજ પીસ્તાલવડે ત્રણ ખાટા અવાજે , જે અવાજે તે માઢુલ્લામાં વસનારાઓએ સાંભળ્યા, આ માત્ર પ્રભાલ હુસેનની ચાલાકી હતી, અને તે એમજ ધારો હતો કે પેાલીસ તેને કદી પશુ પકડી શકનાર નથી, છતાં તે પોતાની માત્રામાં ભુલ્યેા છે. અને આજે પ્રકલાલ હુસેન દ્ધાનીના ખુની” સામીત થયા છે.