આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭

tou ગર્ચે કે આ મા હુસેનની લખી જણાવ્યું હતું કે જો તે ચાલાકી હતી જે તેણે ચીઠ્ઠીમા મરી જશે તે ઇન્સ્પેકટરનું પશુ • ખુન કરવામાં આવશે અને એમ લખી તેણે પોલીસને આડે માર્ગે રાવી હતી. છેવટે નવાબ મીરઝાંની સાક્ષને મેઢા ઉપર ધા કરી તેને અબ્દુલ સમીદખાનના પડાં પહેરાવી સમુદ્રમાં નાખી દીધી અને પ્રજા પશુ એમ માનવા લાગી કે ઇન્સ્પેકટર સાહેબ માર્યા ગયા, છતાં હું તે અગાઉથીજ જાણતા હતા કે ઇન્સ્પેકટર સાહે હજી માર્યા ગયા નથી પરંતુ કેદ છે. હવે માપણને જે કાંઇ કરવું છે તે માત્ર એટલું જ કે ઇન્સ્પેકટર કઇ જગ્યાએ કેદ છે તેની તપાસ કરવાની છે અને તેમને તે હરામખેરીના પંજામાંથી મુક્ત કરી સલામત ઘેર સાવવાનું છે, જ્યાં ઇન્સ્પેકટર સાહેબ ક્રદ પડયા છે તે જગ્યા પણ શ્વર કરશે તો હું ચેડાજ સમયમાં શોધી કાઢીશ. મકરણ ગીરનું. વઢ. દેખ કરામત હુસેને અબ્દુલ હમીદખાનને સુખી કાઢવા આકાશ પાતાળ એક કર્યું, પશુ ગુમ થએલા ઇન્સ્પેકટરને માંએ પત્તા નજ લાગ્યો. માસપાસનાં ગામડાઓમાં પણ તેણે તપાસ ચલાવી, દરેકે દરેક જગ્યાએ જઇ આવ્યા પણ તે સધળુ થૈજ ગયું. છેવટે આખા દિવસના થાકેલા કરામત હુસેન નિરાશ થઈ ચેકી .