આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧

મ કહ્યું. સીપાઇ મન્નુર હુસેનને લઈ ચાલતા થયા અને કરામત હુસેન પશુ સાંઇ દેખત કરવા ત્યાંથી ઊઠી બહાર આવ્યા. સધ્યાકાળ થતાં. શેખ કરામત હુસેન ચોડાક સીપાહીઓ સાથે લઇ અબ્દુલ હમીદખાનને શોધવા મન્નુર હુસેન સાથે રસ્તે પડ્યા. જ્યાંથી તે પત્ર મળ્યા હતા, તે જગ્યાએ આવતાં મન્સુર હુસેન ઉભા રહ્યો અને કહ્યું, “ આ તેજ જગ્યા છે.” “ ઠીક છે, ત્યારે આપણે હવે અહીંજ ખાટી શુ.” “ક્રમ ખાટી થવાનું કારણ 25 t કારણુ એ કે હજી રાત થાઢીજ ગઇ છે, માટે મધ્યરાત્રી થતાં આપણે આપણું કાર્ય પાર પાડીશું ત્યાં સુધી તે આપણને મહીંજ શાભવુ પડશે.’’ “ જેવી આપની ઇચ્છા.” મન્સુર હુસેન ખેલી ઉડયા. થોડીવાર સુધી કરામત હુસૈન વિચારમાં પડયે. જે બાદ તેણે સીપાહીઓને સતાઇ જવાની આજ્ઞા કરી, અને સીપાહી પણ હુકમ મળતાં આસપાસ સતાઇ ગયા. મધ્યરાત્રી થતાં કરામત હુસેને હવે સધળા સીપાહીયેાને ઘરમાં ઘુસવાને! હુમ આપ્યા, અને તરતજ તેએ સધળા દર દાખલ થયા. મંદર જતાં રમત હુસેન એક ઓરડીમાં દાખલ થયા જ્યાં તેને એક પુરૂષ લંબતા દેખાયેલ. તરતજ તે આાગળ વયે, અને તે સુતેલા પુરૂષના ખુમાં પકડી ઉડાડવા લાગ્યો. ઉધામમા