આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦

પ્રકરણ બીજું

-

ખુન અને તેની તપાસ. ભારત વર્ષમાં શું પણ ગ્માંડ અને અમેરીકા જેવા સુધરેલા દેશમાં એવા રહસ્યમય ખુને! અને રહસ્યમય દરેક નાની એકજ શખ્સને જો જાણુ થાય તૉ ક્ષધુ વારમાં આખા શહેરમાં તે રહસ્યમય ઘટનાની ચોથવા લાગે છે, ખાસ કરીને વત માન પત્રના ખબરપત્રી એ વીષયમાં આગળ પડતા ભાગ લઇ એકજ દીવસમાં કરાડાના મુખે તે ચર્ચા કરાવી આપે છે. વીદેશના ખુના જે ૬ કરપીણુ અને અસહય કષ્ટમય વધારે સખ્યામાં હેાય છે, પણ તે ખુન ભલે એક ઉમરાવનું હુંય કે ગરીખનુ, તેંચ્યું તે પ્રત્યે હજાર! મનુષ્યે લક્ષ આપે છે, તેના કારણે શોધે છે. રહસ્ય શેાધવામાં અસંખ્ય રૂપી વાપરી નાખે છે, અને તેને પાતા માટે જ્ઞાનની ખીલવણીના માર્ગ સમજે છે. ખરેખર વા મુનામાંથી પ્રતિશ્ય જાણુવાજોગ બિના મળી આવે છે, અને તેમાં કેટલીક તા એધદાયક અને સાવચેત કરનારી હેાય છે. તેથીજ તે તે પ્રત્યે લક્ષ આપતા રહે છે, પણ ભારત વર્ષ એ પ્રત્યે જ્ઞાનની કે એધની દ્રષ્ટીએ ન જોતાં તેવી વાતોમાં મીઠું મરચુ ભેળી પ્રજા સમક્ષ મુકે છે. પોતાના કપીત પાયા વગરના અનુમાના અને અભિપ્રાયે મેળવીને વાત કરે છે. તેથી ખરી બીના અંધકારમાં રહેતા ભલતી