આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬

‘‘મારા ધારવા પ્રમાણે આ રીતે ખુનીના પત્તે તુરત મળી શકશે નહે. જેનુ ખુન થયુ તેનું નામ માપણે જાણીએ છીએ, તેમ ટાંગા- વાળાથી પણ માર્યો ગએલા માણુસ વિષે વધુ જાણી શકીશું, પશુ ખુનીના ભાગ થએલા માણુસને લીધે આપણે ખુનીના પત્ત્તા મેળવી શકીશું નહિ.” શેખ કરામત હુસેને કહ્યું. દુકાનના માલીકનું કહેવુ છે કે ખુનીને ભેગ થએલ મણુસ સવ પાંચ વાગેકટ સને દુકાતથી ગયા. તે પછી જરૂર તે પેાતાના ધરે ગયા હશે. અને ત્યાં હાઇ ધામ નવા વસ્ત્રો અગીકાર કર્યો હશે.’ અબ્દુલ હમીદખાતે મધ્યમ સ્વરે હાથ હલાવતા કહ્યું. “તે; એ પણ બનવા જોગ છે કે તે પેાતાના ઘરે ગયે ન હાય,અને રસ્તામાંજ તેણે કેટ ુરી લીધે, હાય. તેમ ધરડાંચવા અગાઉ તેનુ ખુન થયું હાય.” શેખ કરામત હુસેને શકાશીલ થઈ કહયું. k “નહિ! એમ કદી બની શકેજ નહિ, જો એમજ હૈાત તે તે જે કાર્ટ પહેરી મેસસ ટેકરની કંપનીમાં ગયા હતા, તે કાટ આપષ્ણુને કયસર બગમાંથી મળી આવતે અબ્દુલ હમીદખાને વાંધો ઉડાન્યા. આપણે જાણી શકયા છીએ કે ખુન યસર ભાગમાં થયું નથી. ત્યારે તે કાઢ આપણને યસર ભાગમાંથી કેવી રીતે મળી શકે? તે ક્રટ તા ત્યાંજ હશે જ્યાં ખુન કરવા આવ્યું છે.” “હું તમારા મતથી મળતા થતા નથી. આપને યદ હશે કે માર્યા ગએલા માણસના મ‘મપરથી જે વસે મળી આવ્યા તે સ અને નવા હતા. જો કે તેમા કયાંક કયાંકળ લાગેલી હતી. તાએ