આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

૨૩ કુપી પાલીસને ઇન્સપેકટર અબ્દુલ હમીદખાન છુ અને એવષ્ણુ શખ કરામત હુસેન સબ ઇન્સપેકટર છે, સમજયા કે અમે પેલીસના ઉપરી છીએ. યસર ભાગમાં જે ખુન બારમી તારીખે થયું હતું. તેની તપાસ કરવા અત્રે અમેઆવ્યા છીએ. અને તેથીજ અમેા તેનુ' ધર ખેાક્ષી સરસામાન જોવા માંગીએ છીએ.” અબ્દુલ ૯ીખાન ઇન્સ પેકટરે જરા કરકશક ભાષામાં ધરમાશીકને કહયું. ‘‘પણુ ખુનથી અને મ્। ધરથી શા સબબ? આ ઘરને અને ખુનીતે શુ ત્રાગેવળગે છે ?’’ કરમાલીક દોઢ ચતુરા થઈ કહયુ. એ તે વખત આવ્યે જાશે. તેમ હાલ હુ' એ સબંધી રાએ જવાબ આપવા માંગતા નથી. અતે હું તમને ચેખી ચેતવણી આપૂ છું કે વધારે ટકટક કરવાથી તમને આપદા વેઠવી પડશે. મને હમણુાજ ઘર તપાસવાનું છે, અને એ કામ સરકારી છે માટે તમારે વચમાં માથું મારવું નહિ,બ્દુલ હમીદખાન પાસ ઇન્સપેક્ટરે દાટી આપી. નહિ ! નહિ ! હું માંથુ’ મારવા ચાહતાજ નથી. પણ મુશ્કેલી તા એ છે કે મારી પાસે ઘરની કુંચી નથી. હવે આપજ કહે હું કેવી રીતે ધર ઉધાડી શકું?’ નરમ પડતાં ધરમાલીકે કયું “એમ છે તે એક ચાવીના જીમખા મગાવી લ્યેા. ઇન્સપેકટરે કયુ. તેમાંથી ક્રાઇન કાઇ ચાવી જરૂર લાગી જશે.” બહુ સારૂ સાહેબ ! હું પોતેજ જઇ ચાવીએને જીમખા શ્ર માનું છું.” એમ કહેતા ઘર માીક ઝપાટા ચાણ્યા ગયે