આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭

સવાલે કર્યો. પણ તેણે તે જામે માથું હલાવ્યું નહિ. માથુ હુલાવે પણ કેમ? કારણ કે તેણે કઇ સાંભળ્યું પણ ન હતું. ત્યારે અબ્દુલ હમીદખાને તેના ખભા પકડી જરા ગુસ્સામાં હલાવ્યેા. ‘‘ૐ ! શું ભુત ભુતભાવ્યા છે ? જે હાથ પકડી ગાંડા પડે ઝઝેળી નાખા છે એ શું ? આપતે આ શું સયું ?” નિંદ્ર માંથી જાગ્રત મનુષ્ય પેડે શેખ કરામત હુસૈન ધભરાતા ભરાતે એલ્યેા. “મને મુખ્યુ તે સયું ? પણ તમને શું ગુજયું ? કે જમીનમાં નજર મેળવી જીત જેવા થઇ બેઠા છે ? મેલે તે ખરા કયા વિચારમાં ખેડા છે. મેં કેટલી વખત ડાંક મારી પણ તમે તે જાણે ચીન અને જાપાનમાં ટ્રે. જેથી સાંભળી શકાય નમ" ‘હું વિચારમાં … ત્યારે તમે મારી ચેષ્ટા કરે છે ' શાને વિચાર ? શું દુશ્મન ખુદી ચેરી ગયા, કે મરછુના બર આવી ? કહેા ! ખરા હું પણ જાણવા માંગુ, ઠ્યા ત્યારે સાંભળેા હું આ ખુન વિષે વીચાર કરી રહયાં હતા ” “અરે ! તે વિચાર જ શા કરવા હાય ? તમને તે। ભથ્થું સમજાઈ ગયું છે ને ? ” ‘હું સમજી શકતા નથી કે કેવી રીતે સમજાઈ ગયું' ? હજી તે આપણે ચેકસનિય ઉપર અાવ્યા નથી તેમજ પતાએ મેળવ્યેા નથી.” “તમે પણ અંતરંગ માણસ જાઓ છે. દરેક વખતે તમે મારી સાથે રહયા. મૈસૂસ' ટેલર કંપની ઊષર પણ તમે મારા સાથેજ