આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦

30 સજાશિવાય આપણા હાથમા શુએ આાવશે નહિ” શેખ કરાખત હુસેતેચેતવણી આપતા ભળામણ કરી. અબ્દુલ કમીદખાન એક જુના અને મનુષી પાલીસ ઇન્સપેક્ટર હતા. તેને શેખ કરામત હુસેન જેવા નવયુવાન પીસરની ભાવી વાતે પસંદ ન પડતી તેથી એ જરા. ગુસ્સા સાથે ખેલ્મે “ મારાવાલા ભાઈ ! કયારે ભાવ્યા જે ગરડાએ થઇ ! થયા ! તમને ત્રણ ચાર વર્ષથી વધારે નથી થયા કે તમે પેલીસની નાકરીમાં જોડાયા છે. તે છતાં એ તમે પેતાને એટલાં લાયક અનુસી સજવા લાગ્યા છે કે મારાજ કાર્યક્રમ ઊપર નુક્તેચીની કરવા તૈયાર થયા ? આશ્ચમ ! હું માજ સત્તર વર્ષથી પેાલીસ ખાતામાં નોકરી કરૂં છું. મને એટલી મુદતમાં મેટા મેટા ભરે સુરદમાએ! મારીસામે થવાપામ્યા છે. સે’ફા ચેર, ડાકુ ખૂનીઓને મેં કાર આપીને કદ્દ કર્યો, ત્યારે આ ખુનીની શી માલ છે કે તે અને થાપ આપી જાય ? તેને પકડી પાડવું શા માટી વાત છે ? અને હવે બાકાએ શુ રહયું છે? આપણે તેનું નામ પણ જાણીએ છીએ. હવે ખેંચાર દિવસમાંજ જોઇ લેશે કે તેને ફ્રાંસીના માચડે ચઢાવવા માં આવેછે કે નર’ "

“ુ પાતે પણ એજ પ્રખ્ખુ કે તે ખુની ક્રાંસીના મચ ઘટક, પણ તે બોજ ભરદાર અને ચતુર છે. તે માટે આપણે શ્રેહુ મશાળા તેમજ કુથીયારીથી કામ કરવુ જોએ. તે આપણે જાએ ઉતાવળ કરીશું તે સળા દુર થતી જશે તે