આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬

કહયુ કે હવે હું મુસાફરી માટે ખદખત કરવા જાઉં છું એમ કહીને ઉભા થતાં ચયે ગયેા. મુસાફ્રીતે ભગતે સામાન અને દા સ્તરી રાતના સ્ટેશન ઉપર પહેાંચ્યું. સહારનપુર જતી ગાડી માટે ટ્રીકટ લઈ એક ખાલી ડબ્બાંમાં જઇ બેઠક લીધી. નિયમ છે કે રેલવેના મુસાફ્રેડ લાંબી મુસાકીનાકને દુર કરવા અર્થે સાથે એડ્રેલા અન્ય મુસાફરો સાથે વાતચીત યા પસપ મારતા મનને શાંત કરે છે. તે મુજબ અબ્દુલ હમીદખાન પછી એક બીજો પ્રહસ્થ ગાડીમાં ગે। અને અબ્દુલ હમીદખાન પાસે જઈ એટક લીધી. થાડા વખત પછી માવનાર મુસાફરે પાનના ખેા કાઢઢ્યા અને અબદુલ હુમીદખાન સામે ધર્યો એ રાખ હેાય તે પાન તાજર છે,' મુરે શરૂઆત કરી. અબ્દુલ હમીદખાને વિવેક સાથે સલામ ભરીને પાનના એક ખીડા લીધા. ધુમાં જવાને વિચાર છે ?” મુસાકરે નમીને પુછ્યું. દિલ્હી સુધી જઇશ,’’ અબ્દુલ હમીદખાને વિવેક જવાબ આપ્યા. “શું માપતુ રહેઠાણુ ત્યાં છે ?” છ નહિ. મારા એક મિત્રના પુત્રના લગ્ન થવાના છે. તેમાં મારે હાજરી આપવી છે. એપ કે ક માં સારેખ ?’’