આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦

વાર્તાને એ વાતચીત પછી મુસાફ પ્રાનને ડખ્ખા કરી કાઢયા. અને પાનનુ એક બીડુ અબ્દુલ હુમીદખાનને આપી એક પાતે લીધું, જે પછી પુન વાત થવા લાગી, પણ તે નાતચીતથી આપણી કશુ'એ લાગતુ' વળગતું નથી. તે છતાંએ મારે તે કહી દેવું જોઇએ કે, પાનનું બિડું ખાધા પછી અલ્પ સમયમાં અબ્દુલ હમીદખાનને બગાસા આવવા લાગ્યા અને મનની સ્થિતિ વ્યાકુળ થવા લાગી. તેથી લાચારીએ બીજું પાથરવુ… પયું’. અને તે ઉપર લેટયા કે નિદ્રાદેવીએ અબ્દુલહમીદ ખાનને પોતાના ખેડામાં લઇ લીધે, અને જ્યારે નિદ્રાદેવી થાકીને ચાલી ગ, ત્યારે આંખ ચોળતા જોયું તે રેલવે વ્રતના મજકુર ડબ્બામાં એક વ્યકિત ન હતી. તેમ માની વાત તો એ છે કે અબ્દુલ હમીદ ખાનના સરસામાન ક્રાઇ ઉચકી ગયે હતા, પણ તારતજ એ મિના માનવાતી અબ્દુલ હુમીદખાને તે નાજ પાડી. કારણ કે તેને પોતાની આંખો માંહે વિશ્વાસ હતા. આખા એ ીને જોતા પહું કશું એ દેખાયું નહિં અને તે મુસાફર પશુ ચાલતી પકડી ગયેલા જણાયે. ગુસ્સાથી લાલચેાળ થઈ ગયા પણ કરે શું? આના ખાર ખાઈ પર વા તખેવાની ખન્ના વાંદરાના માથે એટલે તે મુસાકરને પેટ ભરીને ગાળા આપવા લાગ્યા. તેમાંથી પેતાને પણ બકાત રાખ્યું નથી. એક એવા ચાલક અને અનુભવી પોલીસ અમલદારને એક મૂસાર થાપ આપી યા. એ માટે જેના માટે પણુ અફસાસ કર્યાં, સાંરાંચ કે એવી રીતે ચકકરમાં પેાલીસ અમલદાર પાડ્યા હતા કે મહ૫ સમયમાં ગાડી એક નાતા સ્ટેશને આવી ઊભી. પછી પુછવું જ શું; તરતજ અબદુલ દ્રનીદ