આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬

તેને ક્રાંસી આપી દેત. ખદુલ રસીદખાને ચેમેર આંખે કાઢી ફ્રાડી તીવ્ર દ્રષ્ટીએ જોયુ પાતાના ડબ્બાનાં દરેક ખુણામાં ભાડા નીચે અને પેાતાના ખીછાના હેળે જોયું. પણ ટ્રાએ નુષ્ય દેખાયે નહીં. તેણે કલ્પના કરી કે આ બધુએ મુન્તે સાહેબનુ તશ્કટ છે. જે તે લખે છે કે દરેક સમયે હું તમારી સાથેજ ભેદ્યા 1 તેની એવીએ હીમ્મત હશે કે તે હમેશ મારી સાથે રહું? પણ પૂરી વીચાર આવ્યો કે જો તેમ ન હ્રદય તા પછી તેને એ ખખર કર્યાંથી મળે કે હું દીલ્હી જવાના હૈ ? ખરજ તે જરૂર મારી ઉપર નજર રાખતે હશે. આ સમયે પણ જરૂર તે મારી આસપાસમાંજ દશે તે એવી કલ્પના કરી રહયા હતા કે એક સ્ટેશન ઉપર ગાડી ચેાભી. તે તરનજ ઉતરી પડયા.અને ગાડીના ચ્યા છેડાથી ભ્રષ્ટ તે છેડા સુધી ફ્રા ખાવા લાગ્યા. દરેક મુસાફરને શ'કાની નજરે જોતા જે કાઇ તેની સામે જોતા વા ખાજુમાંથી નીકળી જતે તેના ઉપર મુન્ને સાહેબ હાની શકા કરતા પણ તરતજ તે શકા પાયા વગરની જાતી, સારાંશ કે જ્યાં સુધી ગાડી સ્ટેશ× Fભી રહી ત્યાં સુધી દિવાના જેમ ફરતા યા, અને દરેક માણસ ઢિપર ચકા લાવતા ઍવટે ગાડીએ સિટી વગાર્ડિ; અને ફરી અખદુઃ દીદખાન નિરાશ થઈ ગાડી ઉપર ચઢી ડા, થોડી વા પછી દિલ્હી પહોંચ્યા, અને ટાંગા ભાડ કરી પોતાના મિત્રને ધેર ગર્ચા, લગ્નની ધામધ્રુમમાંભાગ લ પા સહારનપૂર જતી ગાડીમાં બેસી સહારનપુર ગયે.. પ્લેટફારમથી બહાર નીકળી એક ઢાંગાવાળાને