આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯

માણે છપાવી છે કે સહારનપુરમાં જેટલા લીયાકત હુસેન છે તે બધા ઇન્કાર કરે છે કે અમારે કાઇ ભાઈ ખેાવાયા નથી. ત્યારે આ નહેર ખખર છપાવનાર કેશુ છે ? બધાએ ઇન્કાર કરવાથી છેવટે લાચાર થઇ રેલ્વે સ્ટેશન ઊપર આવ્યા અને લખનવની ટીકીટ વર્ડ લખનવ ઊપડી ગયૅ, પ્રકરણ ૬ હું. રીખકરામત હુસેત અને ધમકી પત્ર બે દિવસ સુધી જે અબ્દુલ ૬મીદખાન બાર રહે. તે સમયમાં રોખ કરામત હુસેન કઇ ખુપચાપ એ ન રમે. પણ તે વધારે ઊત્સાહ ભેર તપાસ ચલાવવામાં ગુથાયલા રહેતા. કટવાળી ઉપરથી સવારે જતા તે! અરાબર સાંજે પાછે વળતા. ટાંગાવાળાને આલાવી કઇ પુછ્યું. મેસર્સ ટેલર એન્ટંપનીના માલિકની પણ મુલાકાત કરી, મુન્વેસાહેબના ધમાં જ્યાં ખુન કરવ.માં આવ્યું હતુ ત્યાં કેટલીક વખત ગયા હતા. અને ત્રણીજ ખારીકી સાથે એરડુ અગાસી, કાડી! એટલા સુધી કે ભીત અને ખીસ્તરાને પણ