આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧

પ ઢી. માં નિમાઇ શર્યો. તેણે મેરા ભેદ ભરમાથી ભરપુર ગુનેહગાર અને ખુનીઓને જેએની પાછળ પેાલીસ વષઁથી લાગી હતી તેને ઘેડાજ વખતમાં કેદ કરી આપ્યા. હવે બધા સૉ. આઇ. ડી.ના અમલ દ્વારા તેને દેખાષ્રની દ્રષ્ટિએ જીએછે, કારણકે કાણના પણ પત મેળવવામાં અને દરેક ભેદભરમે અલ્પ સમયમાં ઉકેલવામાં તે એક નબરના થઇ પડ્યા હતાં, રસપાના ધંધાને ઉચ્ચ સ્થિતિએ મુકનાર પણ એજ ગણાતા, અને હાલમાં અનેક જીના તથા મનુ ભવી સી. આઇ. ડી. એ હેવા છતાં તે ભેદભરમાંથી ભરપુર છેલ્લા ખુનના કેસમાં તપાસ ચલાવવા અને નિમ્યા છે. તે છતાંએ તેને ગર્વ કે ‘અહુકાર’ તે નજ ઉપજયે, તે પોતાને મેશ બીજાઆથી આજીજ ગણતા. આ સમયે તે મુન્ને સાહેબના જથી કરવાથી તરા જઈ રહ્યો છે, મૂખમુદ્રા ઉપર આનંદના ચિન્હો જણાય છે, પણ તે સાથે એમ પણ સમજાય છે કે તે હમણા ક્રાહ્ર વિચારમાં લીન છે. તે એવીજ રીતે ખાસીકલને ધીમે ધીમે ચલાવી રહ્યો હતા કે એક છ સાત વર્ષને બાળક તેની સામે આવી ઉભો રહ્યો, અને એવી રીતે પોતાના હાથા વડે તેણે ઇશારે કર્યાં, જેથી એમ જણાતું કે તે કઇ કહેવા ઇચ્છે છે. શેખ કરામત હુસેન તરતજ આઇસીકલ થેાભાવીને ઉતરી પડયા અને તે છેકરાને પુછ્યું ક્રમ શું છે!”

… આ પત્રો,” તે શકરાએ કહ્યું.. કુવા પત્ર કાણે આપ્યા ?” શેખ કરામત હુસેને પુછ્યું. તે છોકરી જવાબ આપે તે માઈ તેણે તે પત્ર તે શકરાના હાથ ૪૧