આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩

મહ માથામાં એ થોડુંક વાગ્યું પ તે સી ગયે, કારણકે માટા પત્થરા ન્હાતા. ચેડા સમય સુધી એજ સ્થિતિમાં પડયા રહા, તે પછી ઉંડી પેાતાના અંગ ઉપરની માટી ઝટકી નાખી અને બાઇસીકા ઉપર ચઢવા વિચાર કર્યો, પણ માર લાગવાની વેદનાને સીધે તેના પગે કરી રહ્યા હતા અને માથુ દુ:ખી રહ્યું હતું તેથી ચઢી શક્યા નહિ. એ કારણે તે એક ટાંગામાં બેસી કાર વાલી ઉપર આવ્યે. ચાલે આપણે પણ ત્યાં જન્મે. અબદુલ હુમીદખાન પણ ત્યાંજ હશે. જુએ અબદુલ હમીદખાન બેઠો છે. શેખ કરામત હુસેન પણ આવતાજ હશે. શ્વેશ્વએ આ એ અમલ- દારામાં શી વાતા થાય છે. આપણને પણ એ ખુન વિષે જાણવું છે. તેથી તેની વાત પણ સાંભળવી જોઇએ. જી, શેખ કરામત હુસેન પણ આવી પહેાંચ્યા અને પરભારા અખદુલ હમીદ- ખાનના ઓરડામાં ગયેા. તેને ગભરાએલ અને અસ્તવ્યસ્ત જોઇ અબદુલ હમીદખાને આતુરતા સાથે પૂછ્યું “કેમ સા સમાચાર ? શું કાઇથી' ઝપાઝપીચ ' ‘ક’છે ગભરાવા જેવી વાત નથી, સાધારણુ પ્રજા થઈ છે. હું મુને સાહેબના પરથી આવી રયા હતા. રસ્તામાં મને એક નાના બાળકે આ પત્ર આપ્યા. તેમાં ક્ત એકજ લાઇન લખી છે તે એ કે “તપાસ કરવાનું માંડી વાળા, નહીં તે......' તે બાળકથી પુતાં સૂછ્યું કે એક માસ મા પત્ર આપી એક ગલીમાં ચાહ્યા મા. અને ખાત્રીપૂર્વક જાયું કે તે માજીસ ખુની સિવાય બીજ્ઞે કપ હાઇ શકે નહિં. હું ઘણીજ ઝડપથી બાઈસીકલ દોડાવતા તે જે .