આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭

૫૭ “એ તે તેની ચતુરાઇ છે કે તેણે પોતાનું નામ મુન્ને સાહેબ લખ્યું છે! મને આશ્ચર્યું તે એ છે કે આપ જેવા અનુભવી અમલદાર પણ તેની થાપમાં આવી ગયે. એ માટે જ તે મુન્ને સાહેબ હોતે શુ.....” હજી એ વાક્ય પુરૂ થવા પામ્યું હેતુ કે એકએક એક સાહેબ બહાદુર તેના રડામાં દાખલ થયા. આ એઉ અમલદાર તરતજ તે ના આવનારને ઓળખી ગયા કે તે પાલીસને કપતાન બહાદુર છે, એથી તરતજ તેએ સ્વાગત અર્થે ઉભા થયા અને હુકમની વાટ જોવા લાગ્યા. “ હુમણુાં મને ખખ્ખર મળી છે કે ખુતી ટાંગે ભાડે કરી મેહન ગજ તર* ગયા છે, માટે તમે મારી સાથે મેટર ઉપર ચાલો, આપણે તેને પીછે પીશુ.” કંતાન બહાદુરે શંખ કરામત હુસેનને કહ્યું. “ સાહેબ! સાથે થાડા કાલે લ લઉં ?’’ શેખ કરામત હુસેને પુછ્યું.

નહિં કંઇ જરૂર નથી, તે એકલેજ ગયા છે. આપણે એણે તે માટે પુરતા છીએ. તે ઉપરાંત આપશુત ટાંગાવાળા મદદ કરશે. ટૅબલેને સાથે લેતાં વખત લાગશે, અને ખુનીને શકાઓ ઉત્પન્ન થાય એ સાવિત છે, માટે આપણુ' બન્નેનું જજ ડીક ગણુાશે,” “ જેવી સાહેબની છે.”