આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯

‘ સાહેબ, તેઓ એકલા નથી.” ‘‘ હા, ત્રણ માસે ટાંગામાંથી ઉતર્યા છે, ટાંગાવાળા હશે, બીજો તેના સાથી જણાય છે, નહીં, આપણે ટાંગાવાળા સાથે ત્રણ છીએ, તે છે.’ પોલીસના કપતાને દિલાસા આપતાં કહ્યું. “તે કદાચ બગીચામાં થેલી ગયા હશે, કારણુ હજી તે ખગીચા બહાર નિકળ્યા નથી.’ શેખ કરામત હુસેને કહ્યું, ‘‘ હા.પષ્ણુ તેને આપણા આવવાની ખબર નથી, પોલીસના કપતાને કહ્યું. તે પેતાને નિર્ભય માને છે, એ આપણા માટે શુભ છે. આપણે તે ઉપર એકાએક તુટી પડીશુ', ઋતે તેઓને લાચારીએ આપણને તામે થવું પડશે. એટલામાં મેટર તે ફેકાણે હાંચવા પામી જ્યાં ટાંગા ઉભા દ્વતા. કપતાન પેાલીસ અને શેખ કરામત હુસેન તરતજ ઉતરી પડયા. અને જલ્દીથી ભગીચાની આડમાં છુપાતા છુપાતા આગળ ચાા. બગીચાણાજઘીચે- ગીચ ભરેલા હતા. દિવસના સમય હોવા છતાંએ ત્યાં અંધકારને કઇ અ'શ જણાતા, કારણકે બગીચામાં મેટા મેટા વૃક્ષ ઉપરાંત અનેક ઝાડીઓએ બગીચાને ઘેરી લીધા હતા. એ સભાળપૂર્વક બગીચામાં દાખલ થયા, અને એક વૃક્ષ નીચે જઇ ઉભા રહ્યા, પશુ તેઓને ત્યાં ચુએ દેખાયું નહીં, તેથી તે પૂનઃ આગળ વધ્યા, છતાંએ કષ્ટ દેખાયું નહીં. “એ હરામખેારા ક્યાં ચાલ્યા ગયાઈ ક્યાંએ દેખાતા નથી ?” પત્તાને કર્યું. તેમાંથી એક તે પણ કે શ્રીકર ત્યારે ફક્ત એજ