આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩

હું વધુ વાતે કરવા ચાહતેા નથી. તમે તમારૂં કામ કરે, પશુ મને મારી સ્થિતિ ઉપર ઈંડી દે.’ t એટલે એજ કે તમે ખુનામરકી કરતા કરે, અને હું પોલીસની નોકરી કરવા છતાંએ ચુપચાપ બેઠો રહું એજ ને?” હા મને સુધ્ધારા અને સ્વતંત્રતાની જરૂર છે.” ‘પણ મારા કારણે તમારી શાંતી અને સ્વતંત્રતામાં શા ભંગ પડે છે’ ‘તમે આ ખુનના ભેદને સારી રીતે જાણે છે અને મને તે માટે પકડવા ચાહી છે.’ શુ તમે ખરેખર એમજ માને છે કે હું ખૂષા ભેની માહીતી ધરાવું છુ ?’ જરૂર, મને પુરી ખાતરી છે, કઇ કલાક, કાષ્ઠ મીનીટ એવી વીતતી નથી, જેમાં હું તમારી તપાસ અને તમારા વિચાર ઉપર નજર કરતા ન હાઉં, જ્યારે લેક્ચર તમારી પાસે પોલીસ પત્તાનના વેશમાં આવ્યા તેજ સમયે તમે પુરેપુરા ભેદ અબદુલ હમીદખાનને કહી આપવા તૈયાર થઈ ગયા હતા, પશુ ભર ખરાખર વખતસર હાંચી ગયા અને તમને થાપ ભાપી મહિ લખ આવ્યા, નહિંતર તમે ભષાએ ભેદ ફાડી નાખતે.” ખરેખર સત્યજ રહે છે, રોળ કામત હુસેને ઇકબાલ હુસેનના વચનાને ટકા આપતાં કહ્યું.