આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯

થઇ લેયર તેની તરા વચ્ચે ત્યારે શેખ કરામત હુસેન કૉાર આવાજમાં સાપૂર્વક માણ્યેાઃ—

  • કાંબળા ! હું તમાને એવા હીચકારા અને ભાયલા માનતા

ન્હાતા, જોકે તમે તમારા પત્રમાં અબદુલ હમીદખાનને લખી ચુક્યા છે કે હું મારા શત્રુને થાપ આપી મારવા ચાહુતે નથી, પણ એ થાપ આપીને હુમલો કરી છે કે નહીં? તમે! મને થાપ આપી લઈ આવ્યા અને હવે મારૂં ખુન કરવા તૈયાર થયા છે. શું એજ તમારી બહાદુરી અને જવાંમર્દી? એક માણસને માથી લઇ આવે! અને એકલા પાડી તેના ઉપર જુલમ કરે, તેમ તેનું ખુત કરવા તૈયાર થાવ એજ ને ?' - ! આ વચને સાંભળી પ્રકખાલ હુસેન ક્રાધે ભરાયા, તેની માંખા લાલચોળ થઇ ગઇ, કપાળે પરસેવાના બીંદુ ઉત્પન્ન થયાં, અને તે ગુસ્સા સાથે ખરાડયા, “લેશર1 એને છોડી દી, હું એને છલતદાન આપુંછું. એ પણ જોઇ લે કે હું કેટલો ઉદાર છું એ ! મશીન કુતરા ! તારા નાપાક લોહીથી હું મારા હાથ રરંગવા ચાહતે નથી. તું મારી બહાદુરી અને જવામર્દી ઉપર શંકા કરે છે તે લે હવે હું તને ખુશી સાથે આઝાદ કરૂ છું. તારાથી થઈ શકે તેવી રીતે તું અને કેદ પકડવા દેશીશ કર પણ હું તને ચેતવણી આપુ છું કે યાદ રાખજે હું કાઢવાલી ઉપર આવી તને તારા કરતુ ના બદલા માપીશ. કઈ અન્ય સ્થળે તારા વધ કરવા એ હું પાપ સમજું શું.’’ “ નાના મુખે મેટી વાતો કરવી એ સુખનું કામ છે! તમારી શ્રી માય છે કે મારા એકે વાળ ધંધા કરી શકા? તમે તો શું