આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬

ઉપર કેસ મુકી ગયા કારણ કે ખૂનીને તે લાશને ક્યાંય દાટી દેવી જોતી હતી, અથવા તે એવાજ ખીન્ન ગુપ્ત સ્થળે સત્તાવી રાખવી હતી, ત્યારે તેમ ન કરતાં, ખૂની તે લાશને ક્ષેત્રા સત્તા જીપર ડી ગયા, કે જ્યાં માણસાના આવજાવ જાથુકને રહ્યા કરે છે, અને તેથી એમ સૌદ્ધ થતું હતું, કે ખૂનીને ખૂન સતાડવા બદલ જાહેરમાં લાવાની ઇચ્છા હતી, અને એક ખુની કદીપણ પેાતાના કર્તવ્યને જાહેરમાં નજ મુકી શકે, કારણ કે તેને તે ચાલીસની ધાસ્તી રહેવીજ જોઇએ. ત્યારે આ ખૂની એમજ માનતા હતા કે તે કદી પણ પોલીસના હાથમાં આવી શકવાના નથી, અને પેાલીસ તેને મુકી દઈ જરૂર માર્ડ માર્ગે જશે. આ મામલે બહુજ ગુંચવણી ભરેલા હતા, જેને સમજવા મેં મારી પુરતી શક્તિને ભેગ આપ્યા, છતાં પશુ ખિના શી ની છે, તે હું નજ સમજી . મળી આવેલા શખ ઉપર જે કાટ હતા, તેના કાર ઉપર મેસ* ટેલર એન્ડ કુટું ના નામની પટી સીવેલી હતી, જેને જોઇ અતુલ ઠુમીદખાન સાહેબ, મૈસસ ટેલર "એન્ડ કુાં ના માલીકને શળવા ગયા, દિવસે મા જ્યાં જતાં તેમને જણાયું કે, ઇકબાલ હુસેન રે ખમ્યા હતા. તેજ દિવસે તે દુકાને આવી ક્રાટ શ્રેજી ગમ્યા હતા. વળી તેના હાથમાં એક મુદ્રિકા પણ હતી, જે વિષે માવાળાએ પશુ સાક્ષી પુરી હતી. અને ત્યાં ભૂલી ગયા હતા, તેને પણ સમાવાળા ખેાળાંતા હતા. વળી જે ખેતર તે મેમાં

"