આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮

એ વાતન થાય છે કે તે હાશાર આપણા હાથમાંથી છટકીદ હમણા ટકી ગયા તે હવે પછી સારો.” ગોખ કરામત સેન એમી સે.. એમાં શોકા નથી કે એક ને એક દિવસે આપણે તેને કેદ કરીશું. વળી હાલ તે જખ્મી પશુ થયે છે સ્મેટલે આપણે તેને બહુજ સહેલાઇથી પકડી શકીશું.” અબ્દુલ હમીદખાને નિર્ભયતા દર્શાવી કહ્યું. અબ્દુલ હમીદખાન તે શેખ કરામત હુસેન જે ખાદ ખીજી ત્રીજી વાર્તા કરવા લાગ્યા અને છેવટે ત્યાંથી ઉઠી વિશ્રાંતી લેવા સુઇ ગયા. સંધ્યા સમય થતાં તે જગ્યા અને નાસ્તે પાણી લા ફરી વાર મુદ્ર સાહેબના ઘર આગળ પહેરા ભરવા લાગ્યા, મધ્ય રાત્રી થતાં દુલ હમીદખાન અને કરામત હુસેન ઉલગાની તૈયારી કરવા લાગ્યા ને ખુનીને પકડવા પાછળ અથાગ મહેનત કરનારા અને અમલદારા ચેડાજ સમયગ્રા નિદ્રાવસ થયા, પ્રભાતકાળ થતાં શેખ કરામત હુસેન જાગ્યા અને ખાસ પાસ દૃષ્ટિ ફેરવતાં તેને અબ્દુલ હુની ખાનની પથારી ખાલી પડેલી જણાઈ. અબ્દુલ હંશીદખાન ક્યાં વાર ગયાં હશે એમ ધારી