આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨

તમે અમે અમારા ખ જરા માણસાની ગરદન ઉપર ચલાવીએ છીએ. અમારા તે અતિ વહાલા સરદાર જમી થયા પછી થોડા રહી સ્વર્ગે સીધા, અને એક બહાદુર સરદારના ખાવાથી જે દુઃખ થયું તે દુ:ખના આાવેશને ઇન્સ્પેકટરનું ખુન કર્યું. દિવસ અમને અને અમે તમારા લુચ્ચા હવે અમે આ જગતને ત્યાંગી કાર જ લાજ રહેવાને વિચાર કરીએ છીએ, મરચુકે અમારા લાડકા સરદાર સિવાય ભ્રમને જરા પશુ ઠીક લાગતું નથી. માટે જો તમે હવે અમને હેરાન કરવાનું મુકી આપા તે અમે પશુ તમને વચન આપીએ છીએ કે અમે હવે કોઇ પણ ખુન કે ચેરી નજ કરીશું. અને જો તમે મારી વાત માન્ય નજ રાખશો, તે યાદ રાખજો કે જે વલે અબ્દુલ હુમીદખાનની થઈ તેજ વલે તમારી થશે,’’ 1. શેખ રામત હુસેને તે પત્ર વાંચી રહેતાં તરતજ સીપા- હીને હાંક મારી અને તરતજ ચેકી ઉપરથી કાટવાલ સાહેબને ખેલાવી લાવવા કહ્યું. ઘેાડીજ વારમાં કેટવાલ સાહેબ હાજર થયા અને બારી તપાસ કરી ધર સીપાહીને સ્વાધીન કરી ત્યાંથી ચાલતા થયા. રોખ કરામત હુસેન પશુ ત્યાં વધુવાર ખેાટી ન થતાં તરત મેર આવ્યા અને પથારી ઉપર સુતા. સુતાં સુત તે એજ પુન વિષે વિચારવા લાગે છતાં તે કાંઇ પણ છેવટ ઉપર નજ આથી વે..એવટે બહુજ વિચારતાં તે ચડ્યો અને ડાજ સમયમાં તે થશે ચપળ ઈન્સ્પેકટર નિદ્રાવસ થયા. =4*