પા ! પા ! પગલી ફુલની ઢગલી ઢગલીમાં ઢેલડ જીવે મારી બેનડ ! પા ! પા ! પગલી બાગમાં બગલી બગલી બોલાવે ડોક ડોલાવે નીર ઝુલાવે