સરોવર પાળ્યે પાંખો પલાળે કાંઠલે કાળે પ્રેમે બેની પાળે. પા ! પા ! પંખી મા મરે ઝંખી મા ગુંથે માળા સાફ સુંવાળા ધોળાને કાળા બાળ રૂપાળા. પા ! પા ! પોઢણ આભનાં ઓઢણ ઓઢીને ઉંઘો સ્વપનાં સુંઘો ઝટ પાછાં જાગો