વીજળી લાવ્યે રે હો વીજળી લાવ્યે રે! વીરાને હીરલે મઢ્યા હાર પેરાવણ વીજળી લાવ્યે રે! બાંધવને સમશેરોના ખેલ શીખાવણ વીજળી લાવ્યે રે — સોણલાં૦