આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવ્યપ્રભા કિશારસ્થા આવી રીતે કુંવરી રાજ આવે, નાચે કૂદે ને ચાલી જાય. એમ કરતાં અધારી ચાદશ આવી. દિવ્યપ્રભાના શરીર ઉપર પણ પૂર્ણ અધારી ચાદશ આવી. છેક પાછલે પાર ચ'દ્ર દેખાય અને દિવ્યપ્રભા વનમાં દેખાઈ. આજ તે સાવ ખીજના ચંદ્ર જેવી પાતળી ને ઝાંખી હતી. કુંવરે એને જોઈ. પાસે ગયા ને રાજ પ્રમાણે વાતચીત થઈ. બીજો દિવસ થયા; અમાસ આવી. આકાશે ચ'દ્ર નહિ, ચંદ્રનુ તેજ નહિ; વનમાં ચે દિવ્યપ્રભાનાં તેજ નહિ. બિચારી ચીમળાઈને સાવ રમાઈ ગઈ. નાની સરખી જાણે ઢીંગલી ન હાય ! માતુ ય કાણુ જાણે કેવુ થઈ ગયું. બધું શરીર કાળુ' મળું; માત્ર બે આંખેા ઊડી ઊડી તગતગે. એવી તે ય દ્વિવ્યપ્રભા ! અંધારામાં ક્વા લાગી. અંધારૂ' એને દેખે ને અધારાને એ દેખે. કુંવરને ખબર નહિ કે કુંવરી આજે નજરે પડશે નહિ, એ તે ઝાડ નીચે રાહ જોતા બેઠા. વિચાર કર્યાં: ‘‘ લાવને તાપણું સળગાવું તે કુંવરી નીકળે તે દેખાય તેા ખરી ! ” કુંવરી ફરતી ફરતી ઝાડ પાસે આવી, પણ એ તે ઢીંગલી જેવડી. કુંવરને પગે અથડાઈ, એને લાગ્યું તે પડી ગઈ. કુંવર હેઃ “ આ પગે શુ‘ અથડાયુ હશે ? ” જુએ તા કંઈક નાનું નાનું, સુંવાળું, સુવાળુ', 100