આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પડિત રાજા એ ક હતા રાજા. મોટો પડિત. કેટલાં ય પુસ્તકો “ભણેલા; કેટલાં ય પાથાં ઉથલાવેલાં કેટલાં ય વરતા જાણે ! ઘણા મોટા પંડિત હતા. એવા મેટા કે એની સાથે કોઇ વાત ન કરી શકે, એવડા મેટા કોઈ એનુ ખેલ્યું ય ન સમજે. એવડા મેટા કે કોઈથી જવાબ જ ન અપાય ! રાજા પાસે નવ પંડિતા હતાઃ એકએકથી ચડ- યાતા, એકએકથી ભણેલા ને એકએક્થી ગણેલા. એ પણ નર્યા પતિ જ ! રાજા પાસે મેસે. પંડિતાઈ ડાળે ને પંડિતાઈ હાંકે. પણ રાજા સાથી માટા પંડિત. રાજાને એક દીકરી હતી. રૂપ રૂપનો ભંડાર ને ગુણ ગુણુની ખાણુ. સાળ વરસની કુંવરી. વરવા જેવડી થયેલી. રાજાએ વિચાર કર્યાઃ કોને કુંવરી પરણાવું ? ધન તા મારે છે; રાજ ને પાટ પણ છે, જે જોઇએ તે 103