આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પંડિત રાજા કિશારચા છે. મારે તો પતિ જોઈએ . પદ્ધિતાથી યમેટા; મારાથી ય મેટા, એવા માટા પતિ કે હું પણુ જવામ ન આપી શકું. મને પણ માત કરે ! ” રાજાએ ઢઢરા પિટાગ્યેઃ “ વરી કરવા જેવડાં થયાં છે. ધનવાન નહિ, અમીર નહિ. ઉમરાવ નહિ, એક પંડિત હાય તે આવે બ્રાહ્મણ હાય, કુંભાર હાય, ઘાંચી હાય, માચી હાય ગમે તે પણ પડિત હાય તે આવે. અમારી વાત વરતે ને અમને હરાવે એને કુંવરી આપું. ન વરતે તે। માથુ વાઢી તારણ કર્ "2 રાજાની કુંવરી ને રૂપના અવતાર. અને વરવાનુ મન કોને ન થાય ? સાથે અરધુ રાજ ને અરધું પાટ પણ મળવાનુ પણ કોની હામ ચાલે કે રાજાને હરાવવા જાય ? કોણ એવા ભણેલા હાય કે રાજાની તાલે આવે? કોણ એવા પંડિત હાય કે રાજાને પાછા પાડે ? તા ચે ૫ ડિતા સંઇ ઢાંક્યા રહે છે ? પુસ્તક લીધાં, પોથી લીધી, પાઘડી મુકી, લાડી લીધી ને ચાલી નીક્ળ્યા. પણુ કાંઈ રમત વાત હતી ? નવ પંડિત ને દસમે રાજા ! એકને સાંભળેા ને બીજાને ભૂલે. એકએક્થી ખીજો જણ ન સમજાય; એકએક્થી અઘરૂ ખેલે ને એમાં રાજા સાન શિરામણ ! શહેરે શહેરે તે ગામડે ગામડે ઢાલા વાગ્યા ને ઢઢારા પિટાયાકોના ભાર કે ઢાલને અડે ને મ્હેણ 104