આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાર થા

૧oo :

પ્રથમ મહ સ્વીકાર ? કાંઈ રમત વાત નહેાતી. હારે તે નાળિયેર જેવડુ માથુ આપવું પડે તેમ હતું! પાંચ દસ માથાં તે તારણે બંધાયાં હતાં ! ગામડું હતું. ક્યુમી હતા. Øખીને એક કરા હતા; અટકમાલા ને હિંમતવાળા. ભણતર ગણુતરમાં તા - મીંડું, પણ હૈયુ કાંઇ ઊમ્લે ! ઘરડો ડારો મૂઝાય પણ છોકરી ન મઝાય. ફાવે તે મેયડા નાખાને, કરી એ ઊલે ! ગમે તે વાત કરીને, છેરાને એ સમજાઈ જાય ! ઢોલ ડિપાયા ને છેરાએ સદેશે સાંભળ્યે. મનમાં હે: “ અરે, એમાં શું છે ? એવા પંડિત તે કેવા હતા કે એલ્યુ' એનું ન સમજાય ? ને એવા સવાલ તે કેવા કે જવાબ જ ન દેખાય ? ને એ વળી ઇતિહાસ કે ભૂગાળનું ભણ્યા હશે, તે। ચાલને બે પાંચ દિવસ આપણે પણ ભણી લઇએ. ગામના માસ્તર ક્યાં ગયા છે ? ” છોકરી તા માસ્તર પસે ગયા ને ખાલ્યા: “ માસ્તર સાહેબ! મારે ભણવું છે. મધું ય ભણવુ છે. ઊંચેનુ તે નીચેનું; અગમનુ ને નિગમનુ; બધાં શાસ્ત્રો માત્રનું, આઠ દિવસમાં ભણાવી દેવાનું, હા ? જે સ્હેશે તે આપીશ, ” માસ્તર હે અલ્યા, ગાંડા થા મા ગાંડા. ભણીને વળી શું કરવું તું ? ને તું વળી કયે દિવસે ભણત’ તે ! તા ય રે ભણવા માંડયું. કક્કો શીખ્યા, બારખડી શીખ્યા ને કાકા મામા ગાય ભેંશ ગધેડું એમ વાંચતાં પણ શીખ્યા. ત્યાં તે માથુ પાકી ગયું. છેક હે "" 105