આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧ :

કિશારકથા પડિત રાજા “ આહા ! આ ચાલાને આપણે ભણતાં તા જીવ જાય. ઘેર ગયું ભણવું, રાજદરબારમાં તે જઈએ ! જોઇશું તે ખરા કે એ પંડિત કેવા છે? કઇંક તા આપણને આવડતુ હશે ને ? બધું ય એના માપ ચાંથી ભણ્યા હશે ? ' માખાપને મ્હીને છોકરા તા ચાલ્યા. ચાલતાં ચાલતાં વિચાર કરતા ચાલ્યા જતા હતા, ત્યાં તેા એક નીચું ઝાડ આવ્યું ને ડાળ માથા સાથે ભટકાઈ, તિડમ તું લાગ્યું. કરા હે: 'દ આ તે ડાળ` તડમ થયું ! ઠીક છે, આપણે આ સવાલ પૂછ્યું, ‘ ડાળ તડમ, ” છોકરી આગળ ચાલ્યા. ત્યાં ખેતરમાં એક ગાય બરાડતી હતી. ગાય ખરાડે છે. કહેા એ સવાલ તા થયા: ' 9 આપણે કે ગાય શહેઃ “ આ ખરડ ઠીક 4 ડાળ તડમ, ગાય ખરડ. 29 કરા તા એ સવાલ ગાખતા ગાખતા ચાલ્યા. રસ્તામાં એક નદી આવી. ભાઇએ તો લૂગડાં કાઢ્યાં ને જરાક તાણ હેતુ ગાંસડી માથે મૂકી ચાલ્યા નદી પાર. તે ભાઇ તણાયા. કહે: “ માર્યા આ તા ! ” પણ ત્યાં તે નદીમાં એક ખાળિયેા હતા તે ભટકાયા ને ભાઈ અટકી રહ્યા. ભાઈને નાકમાં એક કાંટા લાગ્યા હતા તે મહા મહેનતે મઢયા, .. પછી ભાઇએ જોડી કાઢ્યું : નાક ટ ભાઈ તા કાંઠે આવ્યા, લૂગડાં પહેર્યાં અને પછી 106