આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ’ડિતરાજા

૧૦૩:

કિશોરકથા .. પહેલા તમારા વારે; પછી મારા વારા. પડેલા પંડિત ઊઠયા અને કંઈક મલ્યા. લાંબુ લાંબુ, કેટલાય હાથ લાંબુ ! મોટા મોટા શબ્દોવાળુ, ગાળા જેવુ ગાળ ગાળ ! કેટલુ કેટલુ બેલ્યો. મેઢ઼ હલાવત ગયો, આંખ ચડાવતા ગયા, પાળે કરચલી પાડતા ગયા, માતુ મરડતા ગયા, કેટલા ય ચાળા કરતા ગયા. કોણ જાણે એ ય સમજ્ય હાય તા ! છે। કશું ય ન સમજ્યા; એક પૈસાભાર પણ ન સમજ્યેા; પણ ડાકુ ધુણાવે રાખ્યું ! ખીજો પંડિત ઊઠયા. હાથ હલાવ્યા, પગ પછાડ્યા, છાતી કાઢી. પાંચ પાંચ હાથ લાંખા અક્ષરા ને દસ દસ હાથ લાંબા શબ્દો ને ગાઉ ગાઉનાં લાંબાં વાઝ્યા લિમ જેમ એલી ગયા. પપિતા ના રાજા ધ્યાન થઈને સાંભળતા હતા. છોકરા કાંઈ પણ સમજ્યેા નહિ, તે ય ડાકું ધુણા- વતા ગયો ને ‘ હા, હા. ’ કરતા ગયા. પછી ત્રીજો, પછી ચાથા ને છેલ્લે નવમે પંડિત આણ્યેા, ગંભીરતાથી ખેલ્યા, વિચાર કરતાં કરતાં ખેલ્યા, ઊડે ઊંડેથી બોલ્યા. છેવટે રાજા પણ એલ્યેા. પંડિતે પણ ન સમજે એવું; પોતે પણ ન સમજે એવુ ! છતાં છટાથી ખેલ્યા, રૂઆબથી મેલ્યા, પરસેવા લતા ભ્રૂછતા ખેલ્યા; વચ્ચે વચ્ચે પાણી પીતા પીતા ખેલ્યા, લાંખા શ્વાસ લેતા લેતા બલ્ચા, ભરપૂરતાથી મેલ્યા, મેટા ધોધ જેમ 108