આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથાઓ

૧૦૪:

પ્રથમ ખંડ આલ્યો. પડિતા ઊંધી ગયા હતા ને છોકરા પણું ઊંધી જાત; પણ ત્યાં તા રાજા નીચે બેઠા ને ભાષણે પૂરાં થયાં છેકરા કાંઈ સમજ્યો નહિ. કરા કહેઃ “ આપણે ય ન સમજ્યા ને એ પશુ હવે નહિ સમજે. ચાલેા ઝુકાવીએ. હિંમતે મરદા તો મદદે ખુદા. કાં તે અરધુ રાજપાટ અને કુંવરી મળે છે, ને કાં તે દસમા ભેગુ અગિયારમું માથું ચડે છે!” છોકરો કહે: “ છૂટ્ | માલ વિનાનાં ભાષણા, નાડુ ની તક્લીફ પડી ! બસ, મારા તે ત્રણ જ સવાલ છે: માત્ર ત્રણ જ; ટૂંકા ને ટચ. જવાબ આપેા, નહિ તા કુંવરી આપે.. સાંભળે: ડાળ તડમ, ગાય મરંડ, નામ કે, ” એટલે શુ ? ” પંડિતા સાંભળીને ચક્તિ થઈ ગયા ! સડપ થઈ ગયા ! રાજા પણ સ્તબ્ધ થઈ ગયો. વિચાર કરવા લાગ્યો. સા સંભારવા લાગ્યા. પોથી મઢી, ચશ્માં ચડાવ્યાં ને “ ડાળ તડમ, ગાય ખરંડ; નામ કેટ ના અથ શોધવા લાગ્યા. ડામાં ધુણાવ્યાં, માં બગાડ્યાં, ટીચાં ચડાવ્યાં, ઊંચાનીચા થયા, જરા ડાક લંબાવી, માથુ 109