આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વણજારા તળાવ એક હૈં તળાવ. એનું નામ વણુજારા તળાવ. “એવુ નામ કેમ હશે ? વણજારે એને ખાંધ્યું હશે ? વણુજારે એને ખાદ્યું હશે ? વણજારા કાઈ મિસ્ત્રી હશે ? વણજારા કાઈ રાજા હશે ? K એની એક થા છે. જીવનદાનની ને સ્વાપણુની: મરી જઈને અમર થવાની. અગર નામે ગામ છે. અગર એટલે મીઠું, ખારૂં ખારૂં ઊસ. આખી સીમ ખારી ખારી, ખેતર માં ખારાં ખારાં. અધે ખાવા ખારા ! પાણીના દુકાળ. ભર ચામસે ધૂળ ઊડે. શાપ દેનારા કહેઃ “અગરમાં અવતાર હાજો. ” એક ફકીર આન્યા. ખુદાના એ પ્યારા છે; યાળુ ને ભલેા છે. લોકો કહેઃ “ સાંઈ મહારાજ ! એક દુઃખ મટાડા. પાણી વિના મરી જઇએ છીએ. ખુદા તમારૂં ભલુ કરશે. તમે ખુદાના ખદા છે. ” સાંઈ મહારાજ મંદગી કરે છે. ખુદ્દાતાલાને પાકારે છેઃ પરવરદિગારને ખેલાવે છે: “ યા અલા, યા રહીન ! 11