આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પંડિત રાજા ક્વિારકથાઓ

૧૦૫:

ખંજવાળ્યુ, લમણે હાથ દીધા, ઘણા વિચાર કર્યાં પણ ડાળ તડમ, ગાય ખરડ, નાકે ચૂંટ નો અર્થ જડે નહિ દાઢીએ હાથ ઘણા, અગ્રડો હલાવ્યા, વાંસા ખંજવાઠ્યો, ડિલ મરડ્યુ, કાનમાં કલમ ભરાવી, પણ કાંઈ આવડયુ નિહ ! ખુદ રાજાને પણ આવયુ નડુિ. રાજા કહે: “ માં પંડિતજી ! શે। જવાબ છે ? ” પંડિતા મૂંગા રહ્યા. છેરાને પૂછ્યું: ‘ છોકરા ! હું જોઈએ, શુ છે એના જવાખમાં ? છેરે એક પછી એક ત્રણેના ઉત્તરા આપ્યા. રાજા ખુશી થઇ ગયા. પંડિતા હર્ષ પામ્યા. રાજાએ છેકાને કુવરી પરણાવી, અરધુ રાજપાટ આપ્યું ને ખડા પંડિત બનાવ્યા ! 110 FEST