આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અગારમણિ એક ક હતી છેાકરી. એનું નામ મિણુ. મણિ મહ ડાહી. મણિ બહુ ભલી. મણિ કામેકાજે બધી રીતે હાશિયાર. મણિ સૌને વહાલી; પણ માને તે પ્રાણથી ચૈ પ્યારી. મા મરી ગઈ; ખાપ ખીજી પરણ્યો. નવી મા બહુ જ ભૂંડી. એને બે દીકરી હતી: કાળીકાળી મેશ જેવી; જોતાં ય ઊલટી આવે એવી. ઘરનું બધું કામ નવી મા મર્ણિ પાસે કરાવે. વાસીદુ તા મણુિ વાળે; કળશાપાણી, તે મણિ કરે; વાળવું ચાળવુ, તા મણિને માથે; રાંધવું ચી'ધવુ, તે મણિ કરશે; એઠવાડ પાણી, તે મણિને જ માથે હાય ના ? દળવું, ખાંડવું ને ભરડવું, તે કે’ મણિને સારૂ આવડે છે. નાનુ મેટુ બધુ કામ મણિને જ કરવાનુ મા તા બેઠી બેઠી હુકમ કરે ને પેલી એ એના તા રૂપાળી હીડાળે બેસે ને દિવસ આખા હીંચકે. એક 112